STORYMIRROR

Jagruti rathod "krushna"

Children Stories Fantasy

3  

Jagruti rathod "krushna"

Children Stories Fantasy

જાદુગરી

જાદુગરી

1 min
148

સુંદર અલૌકિક જાદુ નગરી,

જોવા મળતી ત્યાં જાદુગરી !


કરે જાદુગર ખેલ અવનવા,

ડરતા સૌ એની પાસ જવા !


શરીરના કરે એ કટકા ચાર,

ફરી જોડી દે એને પળવાર !


રચે અદભૂત જાદુઈ નગરી,

એમા રહેતી એક સુંદર પરી !


આપે એને હાથ ફૂલ પલાશ,

એ તો ઊડી પહોંચી આકાશ !


Rate this content
Log in