STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

3  

Jaya. jani. Talaja."jiya"

Others

જા, કોરોના તારા દેશ

જા, કોરોના તારા દેશ

1 min
447

જા, કોરોનાજા,... જા, કોરોનાજા.

તારા દેશ જા. 

ત્યાંં જઈ, મૃતપાય થા. 

જા, કોરોનાજા,... જા, કોરોનાજા.

બહુ માણસો ખાધા, 

કર્યું બહુ જાજું રાજ.

હચમચાવી સૃષ્ટિને

વિશ્વને કર્યું બરબાદ. 

વયોજા તુ આજ. 

જા, કોરોનાજા,..... જા, કોરોનાજા. 

મંદિર, મસ્જિદ, ધરમશાળામાં 

લગાવ્યા તે તાળા. 

સ્કૂલ, કોલેજ ને ગાર્ડન

તે કરાવ્યા બંધ

રોજીરોટી ના તે પડાવ્યા બંધ.

પૂર્યો માણસને ઘરમાં આજ

ને બહાર રહી તું કરે રાજ. 

જા કોરોના આજ. 

જા, કોરોનાજા,..... જા, કોરોનાજા. 

ચાલવું નહીં પત્ની સાથે. 

બેસવું નહીં પ્રેમિકા સાથે. 

મળવું નહીં મિત્રને રામરામ.

છૂટા છેટા રહીને કરવો આરામ. 

રખડતાં ને  વળગે તું બધાને, 

તુંં કેવો હરામ. 

લાગે તું સામાન્ય આમ. 

પણ છે મારામારી તારું નામ. 

જા, કોરોનાજા... જા, કોરોનાજા.


Rate this content
Log in