Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Others

2  

Anil Dave

Others

ઈશ્વર

ઈશ્વર

1 min
6.7K


ઈશ્વર કરે તે ખરૂં;

ઈશ્વર કરે તે સારા માટે;

માનવ કરે તે માનવસેવા,

અહીં તો છે રિવાજોની તુલના પણ વિચિત્ર !

અંચબો ન પામીશ તું અબૂધ બાળ "અનુ"

ઉત્તર આ જગ જ છે વિચિત્રતાનો મહાસાઞર,

વધુ ઉંડાણે તો મળે છે કાદવનો મેલ આ જગતના સાગર મહી !


Rate this content
Log in