ઈશારો
ઈશારો
1 min
11.8K
ઈશારો કર્યો નજરથી મુજને તે,
ઢળ પડ્યા ત્યાં જ મુજ નયનો.
છોડ્યું તીર તે એવું કમાનથી,
નીકળી ગયું તીર દિલ આર - પાર.
તડપે છે તારા ઈશારે ઘાયલ દિલ મુજનું,
દેખાય તુંજ ઈશારો દિલના ધબકારે.
મુંજ ઘાયલ દિલ પર કર થોડો રહેમ,
ઝંખે છે હૈયું બસ હવે આવું તારે દ્રાર.
થઈશું આમ ઘાયલ તારા એક ઈશારે,
ન હતી ખબર કર રહેમ મુજ દિલ પર.