Ketankumar Kantilal Bagatharia "Rahi"
Others
ઈચ્છાઓનું જીન સળવળતું,
દિવસ રાત કામના જગાવતું,
ઈચ્છા કામનાં નાચવાવે,
બુધ્ધિ ચિરાગ શરીર ઘસાવે,
એક શરીર એક મન,
ઈચ્છાઓ ભટકે અનંત,
મન તરંગ ચિરાગ,
જીન નવો અનુરાગ,
ઈચ્છાઓ દેહ વિહીન,
પુર્તિ કરવામાં દેહ વિલીન.
ભાવિ વિચાર
ઝાંઝવાં
ઉડાન
ગાતા રહીએ
ઢબુકતી રાત્રી
માયા બંધન
ડાયરીનું પાનુ...
કૈમ છે ?
રાતની હથેળી પ...
પનિહારી