હું હિંદમાતા
હું હિંદમાતા
1 min
36
હું હિંદમાતા, હું હિંદમાતા,
હું અબજ લોકોની માતા,
હિંદુ, શીખ, ઈસાઈ, મુસલમાન,
બધા સંતાન મારા, મનેેેે એનું અભિમાન,
સાથે બેસી જમે, સાથે સાથે કમાઈ,
"સંપ ત્યાં જંપ"ની ભાવના જોવાઈ,
દંગા,ફસાદ ને કોમી રમખાણ કેમ સર્જાઈ ?
શું આવી, :- નવા નવા રાજકારણીઓ ..,?
મારા સંતાનમાં ફૂટ પડાવી જાય,
મારાથી કદી એ ન જોવાય,
હું હિંદમાતા, હું હિંદમાતા,
હું હિંદમાતા, હું હિંદમાતા,
✍️ જાની.જયા.તળાજા."જીયા"
