Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હસતાં રહો

હસતાં રહો

1 min
174


આ જિંદગી એક અવિરત પ્રવાહ છે,

સુખને દુઃખની આવનજાવન ચાલુ છે,


ક્યારેક અહીં આશા પૂર્ણ થઈ જાય છે,

તો ક્યારેક અહીં ઘોર નિરાશા મળે છે,


આ અવિરતપણે ચક્ર ચાલ્યા જ કરે છે,

માટે હસતાં રહો તો મન હળવું બને છે,


ભાવના જિંદગીમાં ક્યાં કોઈ સુખી છે,

મસ્ત રહો ને હસતાં રહેવું જ સુખ છે,


એવાં જૂઠ્ઠાં જગની જૂઠ્ઠી આ વાતો છે,

હસતાં રહો એ જ સનાતન સત્ય છે.


Rate this content
Log in