STORYMIRROR

Neeta Chavda

Others

3  

Neeta Chavda

Others

હસી લઉં છું

હસી લઉં છું

1 min
246

બીજાની ચિંતા છોડીને મારા માટે 

હસી લઉં છું,


બધા દુ:ખોની જંજાળ મૂકી

હસી લઉં છું,


શબ્દનો સહારો લઈને

હસી લઉં છું,


બધાની પરવા કર્યાં વગર 

હસી લઉં છું,


મારી એક અલગ દુનિયા બનાવી

હસી લઉં છું,


કોઈને ભૂલીને 

હસી લઉં છું,


કોઈને યાદ કરીને 

હસી લઉં છું,


ખોટું છોડી સાચું અપનાવી 

હસી લઉં છું,


ભૂતકાળ ભૂલી વર્તમાનમાં

હસી લઉં છું,


ઘણું ગુમાવી કંઈક 

હસી લઉં છું,


ઘણું મેળવીને કંઈક

હસી લઉં છું.


Rate this content
Log in