Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

5.0  

Bhavna Bhatt

Others

હરિ ઇચ્છા

હરિ ઇચ્છા

1 min
141


આપણી મોહ માયા ભરીલી અપેક્ષાઓ

કરતાં ઈશ્વરને કોઈ માટે નિઃસ્વાર્થભાવે,

કરેલી પ્રાર્થના સારી.


મારી ઈચ્છા તમારી ઈચ્છા કરતાં

હરિ ઈચ્છા વધુ સારી.


એટલે જ મૃગજળ પાછળ દોડવું નહીં..

કારણકે, એ આભાસી રંગ છે.


હરિ દરેકને એનાં કર્મ અનુસારજ,

ફળ આપે છે. એ સારું હોય કે ખોટું,

હરિ તરફથી એ ગિફ્ટ છે.


Rate this content
Log in