Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હૃદયથી કહેવું છે

હૃદયથી કહેવું છે

1 min
190


ઓ ઈશ્વર ગાવા છે મારે તો ગુણગાન,

હારે ! સખીઓ એમાં પૂરાવોને રાગ,


કોરોના થકી માનવી બન્યો છે લાચાર,

હાથમાં સેનેટાઈઝર ને મોં ઉપર માસ્ક છે,


ઓ ઈશ્વર આવો ને ઉગારવાને આજ,

ત્રાહિમામ માનવ હૃદયથી કહે છે હાથ જોડીને આજ,


હૃદયથી કહેવું છે સૌનું આવો ઈશ ઉગારો આજ,

મીઠુંડા મુખડે મલખે છે ઈશ્વર દૂરથી આજ,


આવીને ઉગારો આ માનવ મહેરામણ આજ,

સખીઓ ભાવના ભર્યા હૃદયથી કહે છે આજ,


Rate this content
Log in