STORYMIRROR

Pinky Shah

Others

2  

Pinky Shah

Others

હોંસલા

હોંસલા

1 min
2.9K


મથી મથીને

આરે આવવાની

શરુઆત કરી

વાત જયા એણે

પાર આવવાને

જાલીમ દુનિયાએ

બુલંદ એના હોંસલાને

હડસેલો‌ મારી ધકેલી દીધો

હાર પામવા


Rate this content
Log in