હોળીની રંગીન શુભકામનાઓ
હોળીની રંગીન શુભકામનાઓ


જિંદગી રંગીન બને પ્રેમના રંગોથી,
મનને ભીંજવી જાય કેસુડો સુગંધથી,
રાગ-દ્વેષની થઇ જાય હોળી અગ્નિથી,
આવે ખુશીઓ જીવનમાં હળવેકથી.
બંધાઈ રહે સંબંધ દરેક,
પ્રેમ અને લાગણીઓથી.
જિંદગી રંગીન બને પ્રેમના રંગોથી,
મનને ભીંજવી જાય કેસુડો સુગંધથી,
રાગ-દ્વેષની થઇ જાય હોળી અગ્નિથી,
આવે ખુશીઓ જીવનમાં હળવેકથી.
બંધાઈ રહે સંબંધ દરેક,
પ્રેમ અને લાગણીઓથી.