STORYMIRROR

Margi Patel

Others

3  

Margi Patel

Others

હેપી દિવાળી

હેપી દિવાળી

1 min
348

આવી દિવાળી 

રહે ધનવૈભવ 

સંગ ઉત્સવ 


લાવી ખુશિયાં 

સ્વપ્ન લખે કલમ 

સંગ દિવાળી 


પ્રગટ્યા દિવા 

ઉજાસ અંતરમ્ય 

સંગ ઉમંગ


છે આશીર્વાદ 

ઝગમગ દીવડે 

સંગ પ્રભુનાં


Rate this content
Log in