STORYMIRROR

Rita Macwan

Others

3  

Rita Macwan

Others

હદયની વ્યથા

હદયની વ્યથા

1 min
131


પ્રણય ભંગથી

દફનાવી સ્મૃતિ

હદય કબ્રસ્તાનમાં.


વ્યથિત નારી

નથી કહી શકતી..

હદયવ્યથા

નભનો વરસાદ..

શું જાણે અશ્રુ કથા !


હદય નિવાસે

છાપો માર્યો

યાદો

રંગે હાથે ઝડપાઇ.


Rate this content
Log in