BINAL PATEL
Others
‘અશ્કોના ઉઠમણાં અમને ઓગાળી દે,
થોડીક અમથી નારાઝગીને પીગળાવી દે,
‘નજર’ની નાજુકતા બહુ જોઈ,
ઘાયલ હૈયાની હૈયાવરાળ અમને શરમાવી દે,
તમને શું કહું ઓ ‘રાજકુમારી’,
તમારી આ ઝુકેલી ‘નજરો’ જ અમને ભરમાવી દે.’
પ્રેમવર્ષા
ભક્તિરંગ
નવરાત્રી
રૂડી રાખડી
મન કહે છે કે
સુમધુર સંગાથ
વિદાયની વેળા
નૂતન વર્ષાઅભિ...
નવલી નવરાત્રી
વિચારની સત્યત...