STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હૈયામાં

હૈયામાં

1 min
206

વસે છે ચેહર મા હૈયામાં,

ગોરના કૂવાવાળી દિલમાં,


દર્શન થકી સુખ થાય છે,

માની કૃપા થકી લહેર છે,


ભાવનામય શબ્દો બને છે,

ચેહરની કૃપાથી રચાય છે,


માન સન્માન અપાવે છે,

નાયણા રૂપાની માવતર છે,


દેશ વિદેશમાં પણ ડંકો છે,

સેવકોની માનીતી ચેહર છે,


આજે ૧૯-૬ ફાધર્સ ડે છે,

ચેહર જ મા ને બાપ સર્વ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન