STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હાટકેશ દાદા

હાટકેશ દાદા

1 min
325

નંદી ઉપર સવારી કરી કર્યા ઘણાં કામ, 

જુગજુગના સાથી મારા હાટકેશ દાદા, 


નવ ખંડમા ગાજે છે તમારુ નામ, 

જુગ જુગના સાથી મારા શંભુ ભોળાનાથ,


ભક્તોના સંકટને સાનમાં સમજીને, 

દોડી આવે ડમરૂ ધારી મારા ભોળાનાથ,


તમારા પરચાંનો નહીં કોઈ પાર, 

કળિયુગમાં મહાદેવ જ એક સાચો સહારો છે,


તમારુ નામ ગાજે છે ગામો ગામ, 

જુગજુગના સાથી મારા હાટકેશ દાદા.


સામગ્રીને રેટ આપો
લોગિન