Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

BINAL PATEL

Others

3  

BINAL PATEL

Others

હાસ્યની હાજરી

હાસ્યની હાજરી

1 min
78

હૂંફની હરોળજ નથી,

સ્નેહ સરીખા અહીંયા સંબંધ જ નથી,

બળતરા શરીરને નથી,

મનથી બળતાં માનવીની,

અહીંયા ખોટ જ નથી,

અપ્રમાણિક અને અનીતિને રોકનાર નથી,

હવે, કોઈ ગાંધીને સમજનાર નથી,

સહુ કોઈ જીવે છે પોતાની મોજમાં,

પારકાના દુઃખની હવે કોઈ ચિંતા નથી,

હાસ્ય એ દરેક દર્દની દવા,

છતાં આંતરિક સુખની હવે કોઈ પરવાહ નથી.

Rate this content
Log in