STORYMIRROR

Vrajlal Sapovadia

Others

3  

Vrajlal Sapovadia

Others

હાર્મોનિયમ

હાર્મોનિયમ

1 min
25

છું પેટી વાજું 

સારેગમપધની 

શ્વાસ ધમણ 


ખોરાક હવા 

સફેદ કાળી પટ્ટી 

હાર્મોનિયમ 


કામ સંગીત 

વૈભવ સપ્તસૂર 

મધુર વાદ્ય 


ગીત મધુર 

ભજન, કીર્તનમ 

રાગ ગઝલ 


છું પેટી વાજું 

બોલાવે રમઝટ 

રાસમંડળી 


Rate this content
Log in