STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હાઈકુ

હાઈકુ

1 min
13.1K


    પરીક્ષા આપી 

થયો પારંગત હું 

     જીવન બાકી.

     ચકવો ઝંખે

ક્યારે સૂરજ ઉગે ?

    તસ્કર રોકે.

   વહેતું પાણી 

આપતું સંદેશો કે

   જળ બચાવો. 

   નૈને નીરને

વાચા મૌન થૈ ગઈ

  પરં સન્મુખ.


Rate this content
Log in