STORYMIRROR

jignasa joshi

Others

3  

jignasa joshi

Others

હાઈકુ - ઘટમાળ

હાઈકુ - ઘટમાળ

1 min
151

ચહેરે તારાં

ઝૂલ્ફોનું ફરકવું

જમાનો વિત્યો


હેડકી આવે

જોઈ ટાણું કટાણું

યાદો સતાવે


ઊડતું તન

ભાગતું મન મારું

 છે ઘટમાળ


વેણી અંબોડે

જુવાનીને ઢંઢોળે

યાદો અપાવે.


Rate this content
Log in