STORYMIRROR

Ramesh Bhatt

Others

2  

Ramesh Bhatt

Others

ગુરુ એટલે હૃદય

ગુરુ એટલે હૃદય

1 min
12.5K


ગુરુ એટલે હૃદય

શિષ્ય એટલે ધબકારા


શરીર રુપી આશ્રમમાં..

ગુરુવર્ય વ્યાસજી પૂર્ણિમાનાં

પર્વની શુભેચ્છાઓ


કવિવર ઉમાશંકરનું સ્મરણ એ જ

આજની યાચના

હું માનવ માનવ થાઊં તો ઘણું.


Rate this content
Log in