STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગુજલીશ રચના

ગુજલીશ રચના

1 min
190

આ એ,બી,સી,ડી ને આ ક,ખ,ગ,ચ લખો,

તમારા હાથની ફિગંર કેટલી એ લખો.


પ્રથમ ફૂલો ને લાસ્ટમાં કાંટા વિશે લખો,

પછી ગાર્ડન ને ફુવારા વિશે લખો.


ભાવના પૂછે કે શું અર્થ છે આ પોયમનો,

લ્યો નિર્ણાયક શ્રી અને આ પ્રશ્નનો આન્સર લખો.


ફરી એકવાર સ્પેલિંગ અને શબ્દોનાં અર્થ લખો,

ગમે તેવું રાઈટ, રોન્ગ પણ ગુજલીશ લખો.


લખો, લખો કે છે તમને તો હેબીટ છે લખવાની,

ચલો બધા અંગ્રેજી અને ગુજરાતીમાં ખિચડી લખો.


આ વિનર ને લૂઝરનો ડર કેમ રાખો છો લખો,

તમે તો કાબેલ છો, લ્યો ગુજલીશ રચના લખો.


Rate this content
Log in