STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગુજલીસ

ગુજલીસ

1 min
180

એ હાવ આર યુ, કેમ તારો મેસેજ નથી,

મેં કોલ કરીયો તારો કોઈ રીપ્લાય નથી.


મને તારું ટેન્શન થાય છે તું ઓકે છે,

કંટાળી આ વોઈસ મેસેજ કર્યો છે.


પ્લીઝ રીપ્લાય મી તારી રાહ જોવું છું,

યાર તું ક્યા વર્લ્ડ માં લોસ્ટ થઈ ગઈ છું.


ભાવના ને તો ટેન્શન ટેન્શન થાય ‌છે,

માય ડીયર તારી બહું જ યાદ આવે છે.


છે લોન્ગ ડિસ્ટન્સ નહીં તો ઘરે આવતી,

ટેક કેર, ગોડ બ્લેસ યુ એવી દુવા કરતી.


ઓ માય ડિયર તું ક્યાં ખોવાઈ ગઈ છે,

તારાં વિના વર્લ્ડ મને સૂનું સૂનું લાગે છે.


Rate this content
Log in