STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ગોરના કૂવે

ગોરના કૂવે

1 min
202

ગોરના કૂવે મારું ગોકુળીયું ધામ રે,

હૈયું હરખાઈ ચેહર મા ને જોઈને રે,


ત્યાં હાજરાહજૂર બેઠાં ચેહર મા રે,

કળિયુગમાં પ્રગટ પરચા પૂરે દેવી રે,


ભાવનાસભર હૈયે માનવી આવે રે,

પ્રેમથી સાંભળે અરજ ચેહર માત રે,


વિશ્વાસનું તો આ એવું ડેરુ છે રે,

રમેશભાઈ માથે પ્રેમથી હાથ મૂકે રે,


રેગડી ગાવા ગવૈયાની ભરેલી સભા રે,

ચેહર મા સૌનાં કોડ પૂરણ કરતાં રે,


ગાય ગાથા, ગાય ભાવિક ભક્તો રે,

 ચેહર મા પૂર્ણ કરે સૌની આશા રે.


સામગ્રીને રેટ આપો
લોગિન