STORYMIRROR

Drsatyam Barot

Others

2  

Drsatyam Barot

Others

ગમતી રહી

ગમતી રહી

1 min
2.7K


જાત માણસની મને નડતી રહી

એટલે તો જિંદગી સડતી રહી

લાખ ઈચ્છાઓ કરી મેં પ્રેમની

વેર, ઇર્ષા, વ્હાલથી ગમતી રહી


Rate this content
Log in