STORYMIRROR

Aarti Mendpara

Others Children

2  

Aarti Mendpara

Others Children

ગામડું

ગામડું

1 min
103

ગામડાંને ગામડું રહેવા દો,

શહેર શું કામ બનાવો છો.


ગામડાંની એ શુદ્ધ હવા...

શહેરમાં ન મળે એ હવા.


ગામડાંના એ મંદિરો ને રહેવા દો...

મંદિરોમાં બાળકોને રમવા દો.


ગામડાંની એ નિશાળ ને રે'વા દો...

જ્યાં બાળકો હોંશે હોંશે જાય છે.


ગામડાંની નદીઓને રહેવા દો...

જ્યાં દરરોજ પશુઓ પાણી પીવે છે.


ગામડાં ને ગામડું રહેવા દો,

શહેર શું કામ બનાવો છો.


સામગ્રીને રેટ આપો
લોગિન