STORYMIRROR

Mahavir Sodha

Others

3  

Mahavir Sodha

Others

ગામડું

ગામડું

1 min
83

હોય જ્યાં બાળપણની ભરમાર,

થતી હોય વાતોની અણસાર,


હોય જ્યાં કુદરત સાથે રમવાનું,

સાથે બેસી ભાણે જમવાનું,


પરોઢે વલાણા નિઝરમાં અને

ચોખ્ખું પાણી પીવાનો મસ્ત મજાનું 

મોજીલું મારું ગામડું.


Rate this content
Log in