STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એવાં મા

એવાં મા

1 min
140

જય જય ચેહર મા ધન્ય દેવી મા,

એવાં પૂર્યા મનનાં સૌનાં કોડ,

રૂપાબાના હ્રદયે રમી આવ્યા અડાલજ:

જય જય રૂપાબા, જય જય નારણા નાગર,


અમર થયાં અવની મહીં, સમરી ચેહર મા,

ભટ્ટ કુટુંબમાં ભેળી રેહતી, પેઢીઓની તારણહાર મા.

જય જય તેનો થશે જે ભજશે ચેહર મા:

ભાવના જોઇને ભકતોની, કરતાં ભલું ચેહર મા.


મમતાળુ દેવી મા, પૂર્ણ કરે છે સૌનાં મનનાં કોડ,

હૈયેથી સૌ બોલજો.. જય જય ચેહર મા,

એકવાર નામ લેવાથી, કષ્ટો દૂર થાય:

જેવી જેની શ્રધ્ધા એવાં જ પામે ફળ.


Rate this content
Log in