એવાં અમર નામ
એવાં અમર નામ
1 min
143
રૂપા બા જેવી ભક્તિ કરનાર કોઈ નથી,
નાયણા નાગર જેમ લગની લાગતી નથી,
અર્પણ કરી દીધું જીવન ચેહર ભક્તિમાં
હૈયું નિરંતર જપે ચેહર શ્વાસે શ્વાસમાં,
ભાવનાની હોડ માડી ભક્તિનાં માર્ગમાં,
ગોરના કૂવે હાજરાહજુર ચેહર દેવી માં,
માઈ ભક્ત રમેશભાઈ રટણ કરે મનથી,
ભટ્ટ કુટુંબ સેવા કરતાં સૌ માની ભાવથી,
એવાં પેઢીઓની તારણહાર ચેહર મા છે
કળિયુગમાં ચેહરનાં પરચા અપરંપાર છે.
