એકતા
એકતા

1 min

12.2K
રેકોર્ડ તોડે,
માણસની એકતા,
આ દુનિયાના.
હોય એકલવાયા,
તણખલું ના હલે.
સિંહનો શિકારી પણ ભાંગી પડે,
જ્યારે પરિવારથી વિખૂટા પડે.
શૂન્યથી પણ સર્જન થાય,
જો પાંચ હાથ એક થાય.
વર્ષોની કમાણી બરબાદ થાય,
જો એકઠા થયેલા અલગ થાય.