STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એકતા પત્રકારની

એકતા પત્રકારની

1 min
1.1K

આ પત્રકાર એકતા રક્ષણ આપે છે,

તો ક્યાંક સમાચાર થકી ચમકે છે,


આ પત્રકાર મદદગાર બને છે,

તો ક્યાંક સાહિત્યકાર બને છે,


આ પત્રકાર સુખ દુઃખનાં સાથી છે,

સર્વેની ભાવના સાચવી જાણે છે,


આવાં પત્રકાર બધાંને ક્યાં મળે છે ?

લોકશાહી આબરૂ સાચવી જાણે છે,


પત્રકાર એકતા અભિનંદનને પાત્ર છે,

માટે પત્રકારને દિલથી સો સો સલામ છે,


આ લોકશાહીની કલમ અદભૂત છે,

પત્રકાર એકતા જાળવી જાણે છે.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை