STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એકનાં અનેક

એકનાં અનેક

1 min
197

એક જુઠ્ઠું છૂપાવવા સો જુઠ્ઠાંણા બોલે,

એક સત્ય દબાવવા સો દલીલોના પ્રહાર કરે,


એક વાત છૂપાવવા અનેક વાતો ઉત્પન્ન કરે,

એક પ્લાન છૂપાવવા બીજા અનેક પ્લાન બતાવે,


એક અવાજ દબાવવા માટે જોરજોરથી બૂમો પાડે,

ભાવના છેતરપિંડી કરીને ખોટી લાગણીઓ બચાવે,


એક ઘા માર્યા પછી મરેલાને સો મલમ લગાવે,

એક દીવો પ્રગટાવવા દશ દિવાસળી બાળી નાંખે,


એક રાઝ છૂપાવવા સો કારસ્તાન કરે,

આમ એકનાં અનેક કાર્યક્રમો થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન