STORYMIRROR

Parul Thakkar "યાદ"

Others

3  

Parul Thakkar "યાદ"

Others

એકલતાનો પડાવ

એકલતાનો પડાવ

1 min
205

ચંદ્રની ચાંદનીનો હર એક પલ માણ્યો છે મેં,

એ રીતે પ્રેમ તારો માણ્યો છે મેં.


નોહતી જરૂર પ્રેમમાં સૂરજના તાપની,

તોય વિરહનો તાપ સહ્યો છે મેં.


આમ તો અચરજ નથી છતાં કુતુહલ તો છે જ !

લાખ વફા છતાં એકલતાનો પડાવ પામ્યો છે મેં.


લઈ જુવો તમે પણ ક્યારેક આ મીઠો સહારો,

યાદોના પલનો સ્વાદ ચાખ્યો છે મેં.


Rate this content
Log in