Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક વિનંતી

એક વિનંતી

1 min
170


ઓ ચેહર મા એક વિનંતી કરું છું,

આ મહામારીમાંથી સૌની રક્ષા કરજે.


દીન બાળક પર કરૂણા કરજો મા,

સૌની પર કૃપા દ્રષ્ટિ રાખજો મા.


માતા-પિતા, બંધુ, સખા સર્વસ્વ તું,

ભવપાર તરવાનો આરો એક જ તું.


ભાવના કરે વિનંતી વાયુવેગે આવજે રે,

આ કોરોનાથી થાક્યા વ્હારે આવો રે.


ગોરના કુવે હાજરાહજુર બિરાજે છે,

જ્યાં જુઓ ત્યાં આપનો જ વાસ છે.


Rate this content
Log in