Bhavna Bhatt
Others
આ દશા જીંદગીની,
સુધારી દે બસ પ્રભુ,
પછી, હવે તો તારી કરામતને નહીં ભૂલું,
મક્કમ થઈ જઈશ હું કે,
એક તારા વગર બીજી કોઈ શક્તિ જ નથી,
જે દુનિયાને ઉગારી શકે,
એક તારી ડોરથી સૃષ્ટિ સારી ચાલે છે.
કુટુંબ ભાવના
લાગણી
દેવ ઉઠી એકાદશ...
નકામું છે
ઓ ચેહર મા
આજે ભાઈબીજ છે
નવાં વર્ષની શ...
પડતર દિવસ
મનન
સરકી જાય પળ