STORYMIRROR

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

એક નામ

એક નામ

1 min
179

એક નામ લખ્યું હતું,

સાગરની ભીની રેત પર,

એક મોજું આવ્યું

એને ભૂંસી ગયું !


મેં ફરી લખ્યું એજ નામ,

સાગરની ભીની રેત પર,

અને મારા હદયની ધરતી પર,

હવે દુનિયાના કે સાગરના થપેડા,

એ નામ ભૂંસી નહિ શકે,


એ એક નામ મેં લખ્યું છે

લોહીથી હદયની ધરતી પર !



Rate this content
Log in