Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક મેકને પૂરક

એક મેકને પૂરક

1 min
245


મા ની મમતા એ સુખદુઃખની સખી છે.

નાનપણથી આંગળી પકડી ચલાવનાર સખી છે.


લાડલી એ અધિકારોની મીઠી છડી છે,

જિંદગીમાં માર્ગ દર્શિકા બનનારી સખી છે.


મા એ જિંદગીનાં સોગઠાં બાજીમાં જીતાવનાર સખી છે,

જિંદગીમાં વાણી,પાણી સંભાળો એ શીખ આપનાર સખી છે.


લાડલી મૈયર ભૂલી ચાલી સાસરીમાં એ ન્યારી સખી છે,

લાડલી એ યાદનું મીઠું ભાથું બની રહેનાર સખી છે.


મા એટલે ખોળામાં માથું મૂકતાં હાશ થાય એ સખી છે,

આ ભવેને ભવેભવ ભાવના સાથે મળનારી એ પ્યારી સખી છે.


Rate this content
Log in