STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એક મારી મા

એક મારી મા

1 min
202

એક મારી પ્યારી ચેહર માતા રે,

મા તારા ભરોસે અમારું જીવન છે,


અમારી આત્મબળ તું જ છે

અમારી શ્રદ્ધાનું ડેરુ તું જ છે,


તારા વગર સઘળું વેરાન છે

ચેહર મા તું તો અમારી મા છે,


દુનિયામાં અમને તારો સહારો છે 

આ સંસાર તારા થકી ચાલે છે,


ભાવના વિનવણી કરે છે

ભૂલચૂક હોય તો માફ‌ કરજો મા,


કરજે મા દયા તું

તારા જ બાળકો છીએ મા,


અમને આ દુનિયામાં  

ચેહર મા તમારી જ જરૂર છે,


ગોરના કૂવે હજરાહજૂર 

અમારૂ માવતર ચેહર મા બિરાજે છે.


साहित्याला गुण द्या
लॉग इन