STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

એ વ્હાલા મા

એ વ્હાલા મા

1 min
323

એ વ્હાલા લાગે મને ચેહર મા,

એ પ્યારા લાગે મને ચેહર મા,


ગોરના કૂવાવાળી વ્હાલી લાગે,

એ થકી જગત સારું સારું લાગે,


ચેહર માતાનું મંદિર મધ્યમાં શોભે,

ડાબે જમણે બહુચર ને ગણેશ શોભે,


શનીદેવ ને હનુમાનજી બિરાજમાન,

સાંઈબાબા ને મહાદેવ બિરાજમાન,


ગોરના કૂવે દર્શન કાજે ભકતો આવે,

ભાવના પૂર્ણ થતાં ફરીથી દોડી આવે.


સામગ્રીને રેટ આપો
લોગિન