Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ ઠંડક

એ ઠંડક

1 min
168


એ ઠંડક ચેહરની અમી નજરમાં 

એ મલમ મા નાં મુખારવિંદમાં,


એ દુઆ વડીલો થકી મળે 

એ દવા ચેહર મા ની મમતા થકી,


એ શ્રી સવા ચેહર નામથી

એ સગાં સ્નેહીજનો ભક્તો છે,


એ રંગીન દુનિયા ચેહર મા થકી 

એ સર્જન ચેહર મા ની કૃપાથી,


એ ગોરના કૂવે ચેહર માતા છે 

એ ભાવનાભર્યા ભાવે આવે છે,


એવી સતની ધજા ફરકે છે 

સતત નામસ્મરણ રટે છે,


માઈ ભક્ત રમેશભાઈ 

ચેહરનું હોવાપણું હાજરી પૂરાવે છે,


મારામાં તમારામાં ચેહર જ છે

ચેહરની જ ચર્ચા બધાં કરે છે,


કાયમ ચેહર કૃપા વરસાવે છે 

અવિરત પરચા પૂરે છે.


Rate this content
Log in