Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એ ચિત્કાર

એ ચિત્કાર

1 min
150


એ ચિત્કાર ધરતીએ પાડ્યો રે;

ત્યારે મહાકાલે મહામારી મોકલી રે,


કુમળી કળીને ચૂંથી હેવાન થયા રે,

દીકરીએ ચિત્કાર પાડયો;

મહાકાલે ત્રીજુ નેત્ર ખોલ્યું રે.


માનવ થઈને માણસાઈ ભૂલ્યો રે,

ગરીબોની આંતરડી કકળી રે;

ત્યારે મહાદેવે વિનાશ નોતર્યા રે.


ભાવના શું થશે એ વિચાર કરે રે,

ભષ્ટ્રાચાર ને અનીતિથી;

દેશે ચિત્કાર પાડયો રે.


અવળા ધંધા કરીને,

ભગવાનને પણ છેતર્યા રે;

એટલે મહામારી આવી રે.


કોઈપણ ક્ષેત્રમાં શુદ્ધિ નથી રે,

મૂંગા જીવોને શોખ માટે પૂર્યા રે;

એ જીવોનાં ચિત્કાર થકી પ્રભુ રીઝ્યા રે.


Rate this content
Log in