STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

દશેરા

દશેરા

1 min
372

આમજ હૃદયમાં શ્રી રામ રાખજો,

સમાજમાંથી રાવણ દૂર કરજો,


દશેરાની સાચી ઉજવણી કરજો,

અવગુણોનો હોમ હવન કરજો,


ભાવના ભટકી ગયેલાને રાહ બનજો

દીકરીઓની લાજ બચાવજો,


લાગણીમાં પણ લગામ રાખજો,

ભૂલથી કોઈનાં દિલ ના દુભાવજો,


દશેરાના પર્વે અઢળક શુભેચ્છાઓ

અનંત ખુશીઓની શુભકામનાઓ,


સાચાં રાવણનું દહન કરજો,

સમાજના ઉધ્ધારક બનજો.


સામગ્રીને રેટ આપો
લોગિન