Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajeshri Patel

Drama Tragedy

3.5  

Rajeshri Patel

Drama Tragedy

દર્દ

દર્દ

1 min
12K


ખોવાઈ ગયું અસ્તિત્વ અમોનું;

થઈ મુલાકાત જ્યારથી તમોની.


જીતવા લગાવી બાજી જિંદગીની;

પણ...... હારી ગયા બાજી જ તમોથી. 


પામવા પ્યારને ચાલી હું કઠિન પંથે;

વેઠયા ઘણા કાંટા -કાંકરા પ્રેમપંથે,


એક એક યુગ સમી લગતી દરેક પળ;

માનવ મહેરામણમાં પણ લાગતું એકલવાયું.


લાગતી હાજરી માનવ સમુદાયની કંટક સમી;

શોધતી હું કંટક વચ્ચે દિન - રાત તમોને.


થઈ જતું સહન બીજુ બધું દર્દ

નથી થતું સહન તમોની યાદોનું દર્દ.


આશા છે એક આ વિરહ દિલમાં;

મટી જશે અમોને પણ આ "દર્દરોગ" પ્રેમરોગ.


Rate this content
Log in