STORYMIRROR

Dilip Ghaswala

Others

2  

Dilip Ghaswala

Others

દોસ્તી ...

દોસ્તી ...

1 min
14.3K


મને એમ હતું કે
દોસ્તી એક સંબંધ છે
હાય બાય  કરો એટલે પત્યું.
પણ નહીં
આ તો એ પીપરમિન્ટ  છે
એને ગમે એટલી ખાઓ તોય સંબંધમાં મીઠાસ રહે
પણ ડાયાબીટીસ ના થાય.
દોસ્તી નો મહામૂલ્ય વિશ્લેષણ એટલે,
કોઈ ગમે એટલી તોડવાની
કોશિશ કરે તોય ના તૂટે
દિવસે ને દિવસ પ્રેમ વધતો રહે પણ ઓછો ન થાય.
આ જ છે દોસ્તી ની વ્યાખ્યા,
આ દોસ્તી જીવવાની  રીત એટલે કંઈજ કામ ન હોય છતાં કલાકો સુધી વાતો કરવી.
એક બીજાના સંપર્કમાં રહેવાનું મન થાય એજ દોસ્તી.


સામગ્રીને રેટ આપો
લોગિન