દિવ્યા ભારતી
દિવ્યા ભારતી
1 min
236
કરજો કલ્પના તમે હશે કેવું ?
સુંદર સ્વપ્ન તેમનું,
તોડવા એને ખુદા રમત રમી ગયા,
હશે કાંઈક ડર એને પણ,
એટલે જ તો ચોર બની,
દિવ્યા ને ચોરી ગયા,
હશે ખબર એને પણ દિવ્યાની,
એટલે તો સમજાવી,
દિવ્યાને લઈ ગયા,
ઉંમર ક્યાં એવી હતી ?
દિવ્યાના દિવાના પૂછે,
એ શું કબરમાં પોઢવા જેવી હતી !
