Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiral Hemang Thakrar

Others Inspirational

2  

Hiral Hemang Thakrar

Others Inspirational

દિલ બોલી ઉઠયું

દિલ બોલી ઉઠયું

1 min
6.9K


આજે લાંબા સમય બાદ દિલ સાથે સંવાદ થયો, 
મારા અમુક અંગતનાં નામ દિલમાંથી ગાયબ છે. 
મેં પૂછ્યું મારા દિલને :
મારા સંબંધીઓને તે કેમ નિકાળી દીધા?
દિલ બોલ્યું : મહાન તુ છે હું નહી,
સહનશક્તિ તારામાં છે; મારામાં નહીં.
જે લોકો તને રડાવે તકલીફ આપે  
એવા લોકોને હું મારી અંદર રહેવા નહીં દઉં.
તારે એમને રાખવા હોય,
તો તારા જીવનમાં રાખ....
હું કાંઇ ન કહી શકી કેમકે
થોડામાં ઘણું બધું કહ્યું મારા દિલે.


Rate this content
Log in