STORYMIRROR

Rekha Shukla

Children Stories

3  

Rekha Shukla

Children Stories

દિકરી

દિકરી

1 min
190

શાન્ત- નિર્મળ ને ઠંડી ચાન્દની,

બીજી નટખટને ખુશીનો ખજાનો,


એકનુ ગોળ મોઢુને બીજીનુ લમ્બગોળ,

જીવન જેનુ નામ ને તોફાન એનુ કામ,


અણિયારુ નાક અને સીધુ સપાટ,

પેટ ફેશનમા નમ્બર વન ને ખુશ રહે હરદમ,


મેક અપ એનો અપટુડેટ ને ચાલે ભાળો મસ્તી,

અણિયારી એની આંખો ને વાક્છટા મજાનીm


હસુ હસુ કરતા અધરો ને નયન ગોળ લખોટી,

મેહફિલમાં ભરીદે રંગ વાતો એવી તગડી,


સ્વપ્નના મહેલમા રહે ને વાદળ પર દોડે,

ગુસ્સામા રડી પડે પણ લાગે ઝાસીની રાણી,


ખુશ હોય તો વારી જાય દઈદે ઘણી ચુમ્મી,

મોટી થાતી દીકરી ની બસ ચિન્તા કરે એની મમ્મી.


Rate this content
Log in