STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Others

4  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Others

દીદાર

દીદાર

1 min
263

 દીદાર એ હમસફર તારો થયો નથી,

 તેલ વિના દિપક હજુ નથી બુઝાયો નથી,


કિનારાઓનો કદી મળે થતો જોયો નથી,

ધરતીને ક્ષિતિજ પર આકાશથી અલગ જોઈ નથી,


ફરી ખીલી ઊઠયા છે વમળ કેરા પુષ્પો,

પણ એ પુષ્પોનું કદી ઉપવન જોયો નથી,


તારી પ્રતિમા નિહાળવા સિવાય

મારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો નથી,

 

તું વસે ચિદાકાશે અને હું અહીંયા,

પણ, તને કદી જીવથી જુદો જોયો નથી,


'રાહી' છે શોધમાં તારી, કારણકે,

આ આત્મા તને હજુ પામ્યો નથી.


Rate this content
Log in