STORYMIRROR

jignasa joshi

Others

4  

jignasa joshi

Others

ધરતી પર નામ શોધતાં મળ્યું રામનું નામ

ધરતી પર નામ શોધતાં મળ્યું રામનું નામ

1 min
198

ધરતી પર નામ શોધતાં મળ્યું રામનું નામ,

ગાયો ચરાવતા ગોવાળ દેખી યાદ આવ્યો શ્યામ,


પાપનું ભારણ હળવું કરવાં મથતો દિવસ-રાત,

ઈર્ષા દ્વેષને કાઢી નાખવાં વિનવું તને ભગવાન,


પુણ્ય માર્ગનું ભાથુ ભરવાં શોધું અલખનું ધામ,

તારી હાટડીએ આવી કરવાં મારે સઘળા કામ,


મોક્ષ પ્રાપ્તિની ખાતરી કરવાં આવું દ્વારકા ધામ.


Rate this content
Log in